ગુજરાતી જોકસ-તારા મમ્મી-પાપા

बुधवार, 16 अगस्त 2017 (11:22 IST)
એક પત્નીએ   ઘરે આવીને જોયું કે બે માણસ ચાદર ઓઢી તેના બેડરૂમમાં 
 
સૂઈ રહ્યા છે.. ગુસ્સામાં તેણે એક  મોટો દંડો લાવીને  ખૂબ માર માર્યો 
 
થાક્યા પછી પાણી પીવા ગઈ તો પતિનો ફોન આવ્યો તે  બોલ્યો તારા મમ્મી-પાપા આવ્યા છે 
 
હું એમને બેડરૂમમાં સૂવડાવ્યા છે ...
 
જા તુ મળી  લે... ...

वेबदुनिया पर पढ़ें