કોરોનાકાળમાં ઑફિસ જતા આ રીતે પોતાને સુરક્ષિત રાખો, ફોલો કરો આ ટીપ્સ

सोमवार, 10 मई 2021 (11:13 IST)
દેશભરમાં કોરોના વાયરસના પ્રકોપએ લોકોને ચિંતામાં નાખી રહ્યો છે. કોરોનાના વધતા કેસને જોતા ઘણા જગ્યાઓ પર લૉકડાઉન છે. વધારેપણુ લોકો તેમની ઈમ્યુનિટીને સુધારવા માટે જુદા-જુદા હેલ્દી ફૂડસનો 
સેવન પણ કરી રહ્યા છે પણ આ વચ્ચે ઘણા લોકોને કામ પર જવો પડી રહ્યો છે. ભલે જ કોરોનાના કારણ વર્કપ્લેસમાં કર્મચારીની સંખ્યા ઘટાડીને અડધી કરી નાખી છે પણ ઑફિસ જતા લોકોને તેમની સુરક્ષા 
રાખવી પડશે આવો જાણી કોરોનાકાળમાં ઑફિસ જતા કર્મચારીઓએ રાખવી આ સાવધાનીઓ 
ઑફિસ જતા કર્મચારીઓ રાખો આ સાવધાની 
 
રોગી કર્મચારી ન જવુ ઑફિસ 
જો કોઈ પણ કર્મચારીને શારીરિક રૂપથી બીમાર થવાના કારણે કોઈ પણ લક્ષણ નજર આવી રહ્યા છે તો ઑફિસ નથી જવો જોઈ. બીમારીથી પૂર્ણ રૂપથી ઠીક થયા પછી જ ઑફિસ જવું. 
 
દરેક કર્મચારી પર રાખવી નિગરાણી 
ઑફિસ આવતા કર્મચારીઓ પર ઑફિસ પ્રબંધનની તરફથી સખ્ત નિગરાણી રાખવી જોઈએ. ઑફિસમાં રહેલ કર્મચારી જો શરદી-ખાંસીથી પીડિત છે તેણે શ્વાસ લેવામાં પરેશાની હોય છે કે પછી તેણે ખાંસીની સમસ્યા હોય છે તો એવા વ્યક્તિને તરત ઘર મોકલવો જોઈએ. તે સિવાય તે વ્યક્તિની સાથે સમ્પર્કમાં આવતા લોકોને પણ ઘર મોકલવો. તે વ્યક્તિ વર્કપ્લેસ પર જે જગ્યા પર બેસે છે તેને સારી રીતે સેનિટાઈજ કરવી. 
 
કર્મચારીઓને કરાશે જાગરૂક 
ઑફિસ પ્રબંધન બધા સ્ટાફ અને કર્મચારીઓને હાઈજીન અને શ્વાસ સંબંધી બધા પ્રકારની વસ્તુઓને લઈને જાગરૂક કરો. કર્મચારીને ઈ-મેલ મોકલો. ઑફિસમાં જગ્યા-જગ્યા પોસ્ટર લગાડો અને સ્ક્રીન પર વીડિયો 
ચાલવવો કે કેવી રીતે કર્મચારીઓને ઑફિસમાં પોતાને સુરક્ષિત રાખવુ છે. ઑફિસમાં ટિશ્યૂ પેપર, હેંડ સેનિટાઈજર, ડિસ્પોજેબલ વાઈબ્સ હાજર રહે. તેમજ ફિંગર સ્કેનરને હટાવી નાખવો. 
 
જુદા રીતે બેસવાની વ્યવસ્થા
ઑફિસમાં કર્મચારીઓ એક-બીજાથી આશરે 6 ફીટની દૂરી પર બેસવુ. જરૂર ન પડે ત્યાં સુધી બધા કર્મચારીઓને એક સાથે ઑફિસ ન બોલાવવો. એકજ રૂમમાં કોઈ પણ મોટી મીટીંગ ન હોય. 
 
નિયમિત રૂપથી હોય ઑફિસની સાફ સફાઈ 
ઑફિસમાં રહેલ બધા વસ્તુઓની નિયમિત રૂપથી સફાઈ જેમકે કાઉંટર ટૉપ, બારણાના હેંડલ, રિમોટ કંટ્રોલ, કંટ્રોલ પેનલ, ડેસ્ક, કમ્પ્યૂટર સ્ક્રીન, લેપટૉપ લિફટ બટન અને હેંડ રેલિંગ. 
 
વર્ક પ્લેસની અંદર કેવી રીતે રહેવુ સુરક્ષિત 
ભીડ વાળી જગ્યાથી દૂરી બનાવો. સહકર્મીઓની સાથે સોશિયમ ડિસ્ટેંસિંગ મેંટેંન કરતા વાત કરવી. ફરજિયાત રૂપથી ટ્રિપલ લેયરવાળા માસ્ક અને ગ્લવસ પહેરવું. વાર-વાર હાથને સેનિટાઈજરથી સાફ કરતા રહો. 
 
રેલિંગ , બારણાના હેંડલ, લિફ્ટ્ના બટન અને પૈસાને અડ્યા પછી હાથની સફાઈ જરૂર કરો. ઑફિસ પહોચવા માટે પ્બ્લિક વાહનોના ઉપયોગ કરવાથી બચવું. 
 
લિફ્ટમાં આ રીતે રાખવી સાવધાની
એક સાથે બે કે ચારથી વધારે લોકો લિફ્ટનો ઉપયોગ ન કરવું. જો ભરેલી હોય તો તેનો ઉપયોગ કરવાથી બચવું. ઑફિસમાં સીઢીઓનો જ વધારે ઉપયોગ કરવું પણ હેંડ રેલિંગને અડવાથી બચવું. 
 
તમારા ડેસ્કનેની આ રીતે કરવી સફાઈ
વર્ક પ્લેસ પર તેમના ડેસ્કને સાફ રાખવી. તેન સાફ રાખવા માટે હેંડ સેનિટાઈજર, વાઈપ્સ અને ડિસઈંફેક્ટેંટ ટિશ્યૂજનો ઉપયોગ કરવું. કામ શરૂ કરવાથી પહેલા કી બોર્ડ, કમ્યૂટર સ્ક્રીન અને માઉસ જેવી વસ્તુઓને સાફ કરી લો. 
 
બીમાર થતા પર ન જવું ઑફિસ
જો તમે શારીરિક રૂપથી બીમાર થઈ રહ્યા છો તો ઑફિસ જવાથી બચવું. શરદી-ખાંસી થતા પર ફરજિયાત રૂપથી માસ્ક પહેરવું. ટિશ્યૂજનો ઉપયોગ કરવું અને ઉપયોગ પછી તેને ઢાકણવાળા કૂડાદાનમાં ફેંકવું. 

वेबदुनिया पर पढ़ें