તાલાલાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ અને તેમના સમર્થકો આજરોજ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
— BJP Gujarat (@BJP4Gujarat) November 9, 2022
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @pradipsinhbjp, પ્રદેશ પ્રવક્તા શ્રી @yamalavyas સહિત પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. pic.twitter.com/igUa98zasT